HIVથી મુક્ત થનાર પ્રથમ મહિલાનો ઇલાજ કઈ પદ્ધતિથી થયો?
પ્રકાશિત
અમેરિકામાં એક એવાં મહિલાનો કિસ્સો સામે આવ્યો છે, જેમને હાલમાં એઇડ્સના કારક એવા HIV વાઇરસથી મુક્ત થનાર પ્રથમ મહિલા કહેવાઈ રહ્યાં છે.
એક નવીન પદ્ધતિ વડે તેમનો ઇલાજ શક્ય બન્યો છે.
શું છે એ પદ્ધતિ? અને અન્ય HIVગ્રસ્ત લોકોને કઈ રીતે ઉપયોગી નીવડી શકે? જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆતમાં.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો