રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે 30થી દેશોના વિદેશમંત્રીઓ અને સંરક્ષણમંત્રીઓની મ્યુનિકમાં બેઠક
પ્રકાશિત
યુક્રેન પરના રશિયાના સંભવિત આક્રમણ બાબતે પશ્ચિમના નેતાઓ ચેતવણી આપી રહ્યા છે ત્યારે રશિયાએ સૈન્ય ટુકડીઓ પાછી ખેંચવાની જાણકારી આપી હતી.
પરંતુ યુક્રેન અને પશ્ચિમી દેશો રશિયાને સંશયની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. ત્યારે જુઓ બીબીસીનો એ જગ્યાએથી ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યાં રશિયા સૌથી પહેલા પગપેસારો કરી શકે તેવી સંભાવના છે.