ગંગૂબાઈ કાઠિયાવાડી : આલિયા ભટ્ટે ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ અને તેમાં કામ કરવાના પોતાના અનુભવો વિશે શું કહ્યું?

પ્રકાશિત

અભિનેત્રી આલિયા ભટ્ટ આમ તો પોતાનાં અલગ-અલગ પાત્રોને લઈને અને તેમના અંગત જીવનની વાતોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.

આજકાલ તેઓ પોતાની આગામી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના પ્રમોશનમાં લાગેલાં છે. આ જ સિલસિલામાં તેમણે ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવો અને ગંગુબાઈ વિશે કેટલીક રસપ્રદ વાતો બીબીસી સાથેની આ ખાસ વાતચીતમાં શૅર કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો