‘મારી દીકરી નિર્દોષ હતી, તેનો કોઈ વાંક નહોતો’, ગ્રીષ્માની હત્યા બાદ માતાપિતા શું બોલ્યાં?
પ્રકાશિત
સુરતમાં થોડા દિવસ પહેલાં છડેચોક ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરી દેવાઈ હતી. જેમાં આરોપી એકતરફી પ્રેમમાં હોવાનું કહેવાઈ રહ્યું હતું.
આરોપી ફેનિલ ગોયાણીને તાત્કાલિક ધરપકડ કરાઈ હતી.
પોતાની દીકરીને પોતાની આંખ સામે જીવ ગુમાવતી જોનાર માતાએ પુત્રીના મૃત્યુ બાદ શું કહ્યું?
શું હતી ગ્રીષ્માની ઇચ્છા?



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો