એક મહિલાને 12 વર્ષમાં આઠ વખત ગર્ભપાત કેમ થયો?

પ્રકાશિત

વિશેષજ્ઞોનું માનવું છે કે અશ્વેત મહિલાઓમાં ગર્ભપાતનો ખતરો વધુ હોય છે. આખરે તેની પાછળનાં કારણો કયાં છે?

ડૉ. ઍડવર્ડ મૌરિસ કહે છે અલગ અલગ સમુદાયોથી આવવાવાળી મહિલાઓ પર સારી ગુણવત્તાના અભ્યાસની બહુ કમી છે.

તેની સાથોસાથ મહિલાઓને વંશીય ભેદભાવનો પણ સામનો કરવો પડે છે.

જુઓ, આ ખાસ વીડિયો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

બીબીસી લઈને આવ્યું છે ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધી યર ઍવૉર્ડની ત્રીજી સિઝન. તમારા પસંદગીનાં ખેલાડીને વોટ કરવા માટે આ લિંક પર https://bbc.in/3GEZobs ક્લિક કરો. (વોટ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2022, 11.30 PM છે. શરતો શું છે, ઑનલાઇન જુઓ)