You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટેલિગ્રામ ઍપ, જ્યાં મહિલાઓની પરવાનગી વગર તેમની અંગત તસવીરો શૅર કરાય છે : BBC Investigation
પ્રકાશિત
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા ઍપ ટેલિગ્રામ પર મહિલાઓની અંગત તસવીરો મોટા પાયે શૅર કરવામાં આવે છે અને તેમને હેરાન, બ્લૅકમેલ અને અપમાનિત કરવામાં આવે છે.
ચેતવણી: આ વીડિયોમાં સેક્સ સંબંધિત વિષય પર વાત કરવામાં આવી છે
આ વીડિયોમાં જુઓ, આવી જ મહિલાઓની આપવીતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો