ગ્રીષ્માની અંતિમયાત્રામાં આવેલા ગોપાલ ઇટાલિયા સહિત લોકો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ગ્રીષ્માની અંતિમયાત્રામાં આવેલા ગોપાલ ઇટાલિયા સહિત લોકો શું બોલ્યા?
પ્રકાશિત

સુરતના કાંકરેજના પોસાદરા પાટિયા પાસે 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવાન ગ્રીષ્માનું સરાજાહેર માતાની સામે જ ગળું કાપીને હત્યા કરી નાખી હતી.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો હતો.

વીડિયો : ધર્મેશ અમીન

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો