You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC ISWOTYનાં નૉમિની અને ભારતનાં બૅડમિન્ટન સ્ટાર પીવી સિંધુના સંઘર્ષની કહાણી
પ્રકાશિત
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરનાં નૉમિની પીવી સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે જેમણે બે ઑલિમ્પિક્સ મેડલ જીત્યા છે અને તેઓ બીબીસી ઇન્ડિયન સ્પોર્ટસવુમન ઑફ ધ યરનાં એક નૉમીની પણ છે.
સિંધુની અત્યારસુધીની સફર શાનદાર રહી છે ત્યારે બીબીસી સંવાદદાતા વંદના સિંધુની આ સફર વિશે આ અહેવાલ આપી રહ્યાં છે.
રિપોર્ટ : વંદના
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો