You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વ્હીલચૅર રેસ્ટોરાંમાં ન જઈ શકે', વિકલાંગ યુવતીને રેસ્ટોરાંમાં પ્રવેશ ન આપ્યો
પ્રકાશિત
દિલ્હીનિવાસીને સૃષ્ટિ પાંડેને હાલમાં જ હરિયાણાના ગુરુગ્રામમાં એક રેસ્ટોરાંએ પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ હરિયાણાના ગુરુગ્રામમાં એક વિકલાંગ યુવતી સાથે થયેલા દુર્વ્યવહાર બાદ રેસ્ટોરાં માલિકે માફી માગવી પડી હતી.
તેમને રેસ્ટોરાંએ એમ કહીને પ્રવેશ કરવાની ના પાડી હતી કે આનાથી અન્ય ગ્રાહકોને તકલીફ થશે. જોકે, આ મુદ્દો ચર્ચામાં આવતાં રેસ્ટોરાંના માલિકને ટ્વિટર પર માફી માગવી પડી હતી.
શું હતી સમગ્ર ઘટના, જુઓ આ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો