સુરતનો ગ્રીષ્મા હત્યાકાંડ : ગ્રીષ્માની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા, ભીની આંખે માતાપિતાએ આપી વિદાય
પ્રકાશિત
સુરતના કાંકરેજના પોસાદરા પાટિયા પાસે 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવાન ગ્રીષ્માનું સરાજાહેર માતાની સામે જ ગળું કાપીને હત્યા કરી નાખી હતી.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો હતો.
ગ્રીષ્માનાં માતાપિતા વિકલાંગ છે પરંતુ દીકરી ગ્રીષ્માએ તેમને આ ખામી ક્યારેય અનુભવવા દીધી નહોતી. તે માતાપિતાનો સહારો બનીને ઊભી હતી. પરંતુ આજે આ વિકલાંગ માતાપિતાનો સહારો છીનવાય ગયો છે.




તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો