યુક્રેનમાં રશિયાના આક્રમણના ભય વચ્ચે લોકોનું જીવન કેટલું બદલાઈ ગયું?
પ્રકાશિત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો તણાવ યુદ્ધમાં ન ફેરવાય તેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે.
આ દરમિયાન જર્મનીના ચાન્સેલર યુક્રેન અને રશિયાની મુલાકાતે છે. તો યુક્રેને પણ રશિયાને તાત્કાલિક વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે.
યુધ્ધની સ્થિતિ વચ્ચે સામાન્ય નાગરિકોની ચિંતા અને ભય પર જુઓ બીબીસીની આ કવર સ્ટોરી


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો