મીરાબાઈ ચનૂ : ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર'માં નૉમિનેટ થનારાં વેઇટલિફ્ટરની સફર

વીડિયો કૅપ્શન, ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર'માં નોમિનેટ થનારા વેઇટલિફ્ટરની સફર -INSPIRING
પ્રકાશિત

ઉત્તરપૂર્વ ભારતના છેવાડાના ગામનાં મીરાબાઈ ચનૂ વર્લ્ડ ચૅમ્પિયનશિપના ભૂતપૂર્વ ગોલ્ડ મેડાલિસ્ટ છે. 21 વર્ષ બાદ તેમણે ભારત માટે ટોકિયો ઑલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગમાં મેડલ જીત્યો હતો.

બીબીસીના ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર ઍવૉર્ડના તેઓ નોમિની છે.

જોઈએ પટિયાલાથી બીબીસી સંવાદદાતા વંદના, પ્રેમ ભૂમિનાથન અને શરદ બધેનો અહેવાલ મીરાબાઈની ખેલજગતની સફર વિશેનો આ રસપ્રદ અહેવાલ.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો