યુક્રેન-રશિયા તણાવ : યુદ્ધના ભણકારા વચ્ચે યુક્રેનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીએ વર્ણવી ત્યાંની વાસ્તવિક સ્થિતિ

વીડિયો કૅપ્શન, યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય વિદ્યાર્થીએ વર્ણવી યુક્રેનની વાસ્તવિક સ્થિતિ
પ્રકાશિત

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. રશિયાએ યુક્રેન સરહદે હજારોની સંખ્યામાં સૈનિકો ખડકી દીધા છે.

આ દરમિયાન રશિયાએ વાતચીત માટેની તૈયારી પણ દર્શાવી છે.

અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ યુક્રેનમાંથી પોતાના નાગિરકોને પાછા બોલાવવાના શરૂ કર્યા છે.

ત્યારે ત્યાં વસતા ભારતીયો લોકોની સ્થિતિ કેવી છે, એ વિશે બીબીસી સંવાદદાતા પરાગ ફાટકે એક વિદ્યાર્થી સાથે વાત કરી, જેઓ યુક્રેનમાં અભ્યાસ માટે ગયા છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો