સિઝનની પહેલી કેરી માટે અહીં લગાવાઈ હજારો રૂપિયાની બોલી

વીડિયો કૅપ્શન, સિઝનની પહેલી કેરી માટે અહીં લગાવાઈ હજારો રૂપિયાની બોલી
પ્રકાશિત

પુણેના એક બજારમાં આ સિઝનનો પહેલો કેરીનો પાક આવ્યો હતો.

અહીં કેરીની એક પેટી માટે 31 હજાર રૂપિયાની બોલી લગાવાઈ હતી.

સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે જ્યારે સિઝનનો પહેલો પાક આવે છે ત્યારે તેની હરાજીમાં ઘણા લોકોને રસ હોય છે અને આ એક શુભ શરૂઆત ગણાય છે.

જાણો આ અનોખી હરાજી વિશે વધુ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો