You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Valentines day Special : પ્રેમ કરવાની આવી સજા? આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલનો ગામ લોકોએ બહિષ્કાર કરી દીધો
પ્રકાશિત
મહેસાણાના પુદ ગામનાં વતની વિશ્વાસ અને મયુરીનો સમગ્ર ગામે પ્રેમ કરવાની સજાના ભાગરૂપે સામાજિક બહિષ્કાર કર્યો હોવાનો આરોપ કરાયો છે.
હવે જ્યારે સરકારે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપી, સામાજિક સમરસતા વધારવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આજના યુગમાં પણ આવાં ઉદાહરણો નોંધાઈ રહ્યાં છે.
આ યુગલને પ્રેમ કરવા બદલ ગામ લોકો મુશ્કેલીઓ સર્જી સજા આપી રહ્યા હોવાના આરોપ થયા છે. જુઓ, આ સમગ્ર અહેવાલ માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
આ યુગલને પ્રેમ કરવા બદલ ગામ લોકો મુશ્કેલીઓ સર્જી સજા આપી રહ્યા હોવાના આરોપ થયા છે.
જુઓ, આ સમગ્ર અહેવાલ માત્ર બીબીસી ગુજરાતી સાથે.