ગુજરાતી સંગીત : રબારી સમાજનાં લગ્નગીતોની પરંપરાને જીવંત રાખતી બહેનો હેપ્પી અને લકી

પ્રકાશિત

ગુજરાતના રબારી સમાજના લોકગીતોની પરપંરા ધીરે ધીરે નામશેષ થઈ રહી છે.

જોકે આ બધા લકી અને હેપ્પી બવાસણા રબારી સમાજનાં પરંપરાગત લગ્ન ગીતોને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે.

આ બંને બહેનો રબારી સમાજનાં જૂનાં લગ્નગીતો અને લોકગીતોને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ થકી જીવંત રાખી રહી છે.

વીડિયો : તેજસ વૈદ્ય અને ઉત્સવ ગજ્જર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો