You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં માત્ર એક રૂપિયામાં દર્દીઓની સેવા કરનારાં તબીબ
પ્રકાશિત
કોરોનાના આ કપરા સમયમાં સામાન્ય લોકો માટે ડૉક્ટરની ફી આપવી મુશ્કેલ બની છે.
પરંતુ પાલનપુરમાં એક આવાં તબીબ છે જેઓ વર્ષોથી દર્દીઓની સારવાર માત્ર એક રૂપિયામાં કરી રહ્યાં છે.
માત્ર એક રૂપિયામાં નિદાન અને ત્રણ રૂપિયામાં દવા આપતાં આ મહિલા તબીબની સેવા હજારો દર્દીઓ માટે મદદરૂપ બની રહી છે.
જુઓ, આ ઉમદા કાર્ય કરતાં તબીબ અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો