You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એન્ટિક રેડિયો રિપેર કરતાં સર્વિસ સેન્ટરની મુલાકાત
પ્રકાશિત
વાત હૈદરાબાદમાં ચાર મિનાર પાસે આવેલાં એન્ટિક રેડિયો રિપેર કરતાં ખાસ સર્વિસ સેન્ટરની.
હૈદરાબાદમાં જોવાલાયક એક ચાર મિનાર સિવાય આ એન્ટિક રેડિયો રિપેર કરતું સર્વિસ સેન્ટર પણ છે. જે પ્રત્યાયનના જૂના માધ્યમની આગવી ઓળખ જાળવી રાખી. તેને વર્ષો માટે ચાલવાયોગ્ય બનાવે છે.
જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો