You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ ચૂંટણી : જાન જોડતાં પહેલાં વરરાજા જ્યારે મતદાન કરવા પહોંચ્યા
પ્રકાશિત
શેરવાની અને પાઘડીમાં સજ્જ આ વરરાજા લગ્નમંડપમાં જતાં પહેલાં યુપીમાં ચાલી રહેલા મતદાન માટે વોટ આપવા પહોંચ્યા.
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં દસમી ફેબ્રુઆરીએ યુપીમાં પહેલા તબક્કાનું મતદાન થયું હતું.
ઘરમાં બધા રિવાજો પૂરા કરી વરરાજા બલરામ મતદાનકેન્દ્ર પહોંચ્યા હતા.
બલરામે મતદાન કર્યા બાદ બુલંદશહેરના દેવીપુરાથી જાન લઈને લોની માટે રવાના થયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો