રશિયા-યુક્રેન સંકટ : યુક્રેનને હવે રશિયા તરફથી સાઇબર ઍટેકનો ભય

વીડિયો કૅપ્શન, યૂક્રેઇનને હવે રશિયા તરફથી સાઇબર અટૅકનો ભય- GLOBAL
પ્રકાશિત

રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં ઘર્ષણ ચાલી રહ્યું છે. એવામાં યૂક્રેનના સત્તાધીશોએ રશિયા પર તેમની સામે હાઇબ્રિડ વૉર શરૂ કરી હોવાનો આરોપ મૂક્યો છે.

હાઇબ્રિડ વૉર એટલે એવી વ્યૂહરચના જેમાં મિલિટરી ટાઇપ લડાઈનો સમાવેશ ન હોય.

આ સ્થિતિથી યુક્રેનને હવે રશિયા તરફથી સાઇબર ઍટેકનો ભય સતાવી રહ્યો છે.

તો રશિયા અને બેલારુસે 10 દિવસ માટે સંયુક્ત સૈન્યઅભ્યાસ શરૂ કર્યો છે.

બેલારુસ રશિયાનું સહયોગી છે અને યુક્રેન સાથેની તેની લાંબી સીમા જોડાયેલી છે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો