'મને ડર લાગે ત્યારે અલ્લાહનું નામ લઉં છું', નારા પોકારનાર યુવતી મુસ્કાન ખાન

વીડિયો કૅપ્શન, 'મને ડર લાગે ત્યારે અલ્લાહનું નામ લઉં છું', નારા પોકારનાર યુવતી મુસ્કાન ખાન
પ્રકાશિત

કર્ણાટકના માંડ્યા જિલ્લાની એક ડિગ્રી કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો એક વીડિયો વાઇરલ થયો હતો.

ભીડની સામે ઊભા રહીને અલ્લાહ-હો-અકબરના ઉગ્ર સૂત્રોચ્ચારો કરતી આ વિદ્યાર્થિનીનું નામ મુસ્કાન છે.

મુસ્કાન મૈસુર-બેંગલુરુ હાઇવે પર પીઈએસ આર્ટસ, સાયન્સ અને કૉમર્સ કૉલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

મુસ્કાનનો વીડિયો વાઇરલ થયા બાદમાં કેટલીક મીડિયા સંસ્થાઓ સાથે તેમણે વાત કરી અને સમગ્ર ઘટના વિશે પોતાનો પક્ષ જણાવ્યો.

મુસ્કાને કહ્યું કે તેમના જેવી અન્ય પાંચ વિદ્યાર્થિની સાથે પણ આવી જ ઘટના બની હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો