એ યુવાન જે જમીન વિના કરે છે શેવાળની ખેતી, લોકો આ શેવાળ ખાય છે
પ્રકાશિત
સામાન્ય જમીન પર થનારી ખેતી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
ત્યારે મહારાષ્ટ્રના સાંગલીના એક યુવાન ખેડૂત સિદ્ધાંત જાદવ પાણીમાં ખેતી કરી રહ્યા છે.
સિદ્ધાંત 2016થી સ્પિરુલિના શેવાળની ખેતી કરી રહ્યા છે.
અને આ શેવાળ લોકો ખાય છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
મુસ્કાને કહ્યું કે તેમના જેવી અન્ય પાંચ વિદ્યાર્થિની સાથે પણ આવી જ ઘટના બની હતી.