પર્વત પર બે દિવસ સુધી ફસાયો યુવાન, આખરે આર્મીએ બચાવ્યો

વીડિયો કૅપ્શન, પર્વત પર બે દિવસ સુધી ફસાયો યુવાન, આખરે આર્મીએ બચાવ્યો
પ્રકાશિત

કેરળના પાલાક્કડ જિલ્લાના માલમપુઝા પર્વતો પર ફસાયેલા એક યુવાનને ઇન્ડિયન આર્મીએ બચાવી લીધો છે.

આ યુવાન છેલ્લા 40 કલાકથી પર્વત પર ફસાયેલો હતો. ચેરાત્તિલ બાબુ નામનો 23 વર્ષીય યુવાન ટ્રેકિંગ માટે આ પહાડો પર ગયો હતો.

40 કલાક સુધી પાણી-ખોરાક વિના પર્વત પર ફસાયેલો હતો.

આ દરમિયાન ઇન્ડિયન આર્મીની સાઉથન કમાન્ડ દ્વારા યુવાનને બચાવવા માટેનું રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરાયું હતું.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો