ગુજરાતનાં જંગલનું રક્ષણ કરતી સાત જાંબાઝ મહિલાઓ

વીડિયો કૅપ્શન, સુરત : જંગલ, વન્ય પ્રાણી અને કિંમતી વૃક્ષોને બચાવતી જંગલની 'શેરનીઓ'
પ્રકાશિત

દક્ષિણ ગુજરાતનાં વન્ય જીવસૃષ્ટિ અને વન્ય પેદાશોથી ભરપૂર એવાં સમૃદ્ધ જંગલો પર હાલ સંકટ તોળાઈ રહ્યું છે.

આ સંકટની ઘડીએ પ્રકૃતિની શ્રેષ્ઠતાના જાગતા પુરાવા એવાં જંગલોની સલામતીની જવાબદારી ગુજરાત વનવિભાગની આ મહિલા ટીમ પર છે.

સાત મહિલાઓની આ ટીમ ન માત્ર જંગલની પેદાશોની ગેરકાયદેસર હેરફેર પર નજર રાખે છે.

પરંતુ મુસીબત સમયે જંગલના ખતરનાક જીવોનું રેસ્ક્યુ પણ કરે છે.

વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો