ગુજરાતના આ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે, શ્વાસ લેવા યોગ્ય પણ નથી

પ્રકાશિત

ગુજરાતની હવા હવે વધારે ઝેરીલી બની રહી છે એટલે કે રાજ્યમાં હવા પ્રદૂષણ વધી રહ્યું છે.

સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઍન્વાયરમેન્ટે કરેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમી રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રની વાયુ ગુણવતાની સ્થિતિ વધારે ચિંતાજનક થતી જઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો