અદિતિ અશોક : એ યુવા ખેલાડી જેઓ મહિલા ગોલ્ફને ભારતમાં કેન્દ્રસ્થાને લાવ્યાં

વીડિયો કૅપ્શન, અદિતિ અશોક : એ યુવા ખેલાડી જેઓ મહિલા ગોલ્ફને ભારતમાં કેન્દ્રસ્થાને લાવ્યાં
પ્રકાશિત

એ દેશ જે માત્ર ક્રિકેટ, બૉક્સિંગ કે વેઇટલિફ્ટિંગ જણાય છે, ત્યાં એક યુવા ગોલ્ફર અદિતિ અશોકે મહિલા ગોલ્ફને ભારતમાં કેન્દ્રસ્થાને લાવી દીધું છે.

અદિતિ અશોકે ઑલિમ્પિકમાં દિલ જીત્યાં પણ મેડલ તેમનાથી વેંત છેટો રહી ગયો હતો. અદિતિ અશોક બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડમાં ટોચના 5 નૉમિની પૈકી એક છે.

રિપોર્ટરઃ વંદના

શૂટ એડિટઃ પ્રેમ ભૂમિનાથન

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો