અવનિ લેખરા : 10 વર્ષની વયે પગ ગુમાવવાથી લઈને ઑલિમ્પિકમાં બે મેડલ જીતવાનો શિખર સર કરવા સુધી

વીડિયો કૅપ્શન, અવનિ લેખરા : 10 વર્ષે પગ ગુમાવવાથી લઈને ઑલિમ્પિકમાં બે મેડલ જીતવાનો શિખર સર કરવા સુધી
પ્રકાશિત

માત્ર દસ વર્ષની ઉંમરે પોતાના પગ ગુમાવ્યા બાદ અવનિ લેખરાના જીવનમાં અનેક અડચણો આવી.

એ તમામ અડચણોને પાર કરીને તેઓ ભારતનાં પ્રથમ મહિલા ખેલાડી બન્યાં જેણે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ સહિત બે મેડલ જીત્યા.

અવનિ લેખરા બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડમાં ટોચના 5 નૉમિની પૈકી એક છે.

રિપોર્ટરઃ વંદના

શૂટ એડિટઃ પ્રેમ ભૂમિનાથન

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો