પીવી સિંધુ : બે ઑલિમ્પિક મેડલ જીતીને ઇતિહાસ રચનારાં ભારતીય બૅડમિન્ટન પ્લેયર
પ્રકાશિત
ભારતીય બૅડમિન્ટન પ્લેયર પી વી સિંધુએ ગત વર્ષે ઇતિહાસ રચી દીધો હતો, તેઓ ભારતનાં પ્રથમ મહિલા ખેલાડી બન્યાં હતાં જેમણે બે ઑલિમ્પિક મેડલ જીત્યા હતાં.
તેઓ ભારતનાં સૌથી સફળ મહિલા ખેલાડીઓમાંનાં એક છે.
પીવી સિંધુ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડમાં ટોચનાં 5 નૉમિની પૈકી એક છે.
રિપોર્ટરઃ વંદના
શૂટ એડિટઃ પ્રેમ ભૂમિનાથન અને દેબલિન રૉય


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો