લવલીના બોરગોહાઈ : મુશ્કેલીઓને પાર કરીને બૉક્સિંગમાં સિક્કો જમાવનાર ખેલાડી
પ્રકાશિત
લવલીના બોરગોહાઈ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનાં નૉમિની છે.
ભારતીય 'વેલ્ટરવેઇટ' બૉક્સર લવલીના બોર્ગોહાઈને ખબર નહોતી કે તેમની પસંદગી ઑસ્ટ્રેલિયામાં રમાનારી કૉમનવેલ્થ ગેમ્સ માટે થઈ ચૂકી છે.
પરંતુ આ રમતો જ તેમની કારકિર્દીમાં એક ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી શક્યાં.
તેમણે ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા અને તેઓ અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્પદ છે.
બૉક્સિંગ રિંગની જેમ જ તેમના જીવનમાં પણ અનેક પડકારોથી ભરેલું હતું.
બીબીસી હિંદી સંવાદદાતા સલમાન રાવીનો રિપોર્ટ
રિપોર્ટર - સલમાન રાવી
શૂટ એડિટ- શુભમ કૌલ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
તમે અમને, , અને પર ફોલો કરી શકો છો