જ્યારે 23 વર્ષ બાદ માતાને મળી પુત્રી, મિલન બાદ કેવાં દૃશ્યો સર્જાયાં?

વીડિયો કૅપ્શન, જ્યારે 23 વર્ષ બાદ માતાને મળી પુત્રી, મિલન બાદ કેવાં દૃશ્યો સર્જાયાં?
પ્રકાશિત

તામિલનાડુના અમુધાએ 1996માં તેમની પુત્રીને જન્મ આપ્યો હતો.

ઘરની આર્થિક હાલત સારી ના હોવાને કારણે તેમણે પોતાની દીકરીને ખ્રિસ્તી મિશનરીઓને દત્તક આપી દીધી હતી. મિશનરીએ આ છોકરીને નેધરલૅન્ડ્ઝના એક દંપતીને દત્તક આપી દીધી.

23 વર્ષ બાદ આ છોકરી પોતાનાં માતાને શોધવા માટે ભારત આવ્યાં અને જ્યારે બંનેનું મિલન થયું ત્યારે લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો