લતા મંગેશકર : જ્યારે 90મા જન્મદિવસ પર લતાજીએ કહેલું કે તેઓ તો 25 વર્ષ જેટલાં યુવાન છે
પ્રકાશિત
ભારતનાં 'સ્વર કોકિલા' લતા મંગેશકરનું અવસાન થયું છે.
તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં.
બોલીવૂડના હજારો ફિલ્મી ગીતોનાં ગાયિકા લતા મંગેશકરે 36 કરતાં વધુ ભાષામાં ગીતો ગાયાં છે.
ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ અને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી તેઓ વિભૂષિત હતાં.
ત્યારે સાંભળો બીબીસી એશિયન નેટવર્કને આપેલો તેમનો ઇન્ટરવ્યૂ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો