પાકિસ્તાનમાં ગોળ કેવી રીતે વેચાય છે, ગોળ બનાવતા ખેડૂતની કહાણી

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં ગોળ કેવી રીતે વેચાય છે, ગોળ બનાવતા ખેડૂતની કહાણી
પ્રકાશિત

વર્ષોથી ભારત અને પાકિસ્તાનમાં ખેડૂતો પરંપરાગત રીતે શેરડીમાંથી ગોળ બનાવે છે.

શેરડીને કાપીને તેને પોતાના જ ખેતરમાં પીલવામાં આવે છે. પહેલાં આ કામ બળદો દ્વારા થતું હતું હવે તે મશીનો મારફતે થાય છે.

જોકે અહીં ગોળ કેવી રીતે વેચવામાં આવે છે, એ જાણો બીબીસી ઉર્દૂના કરીમુલ ઇસ્લામના આ રિપોર્ટમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો