અમેરિકાની સેનાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાને કેવી રીતે ઘેર્યો?
પ્રકાશિત
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચેતવણી આપી છે કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના લીડર કુરેશીનું મોત વિશ્વભરના આતંકવાદીઓને સખત સંદેશ આપે છે કે, "અમે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમારી પાછળ આવી તમને શોધી કાઢીશું."
અમેરિકાની સેનાએ આઈએસના લીડરને કેવી રીતે ઘેર્યો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો