ગુજરાતનાં એ આદિવાસી મહિલા જેમણે ગામની સીકલ બદલી નાખી

પ્રકાશિત

આ રમીલાબહેન ગામિતની કહાણી છે જેમને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કરેલી તેમની સેવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટાપરવાળા ગામમાં રહેતાં રમીલાબહેન આદિવાસી વિસ્તારમાં લોકોને સ્વચ્છતાના પાઠ શીખવે છે. તેમણે આ વિસ્તારના લોકોને ખુલ્લામાં શૌચ ના કરવા અંગે જાગૃતિ ફેલાવી.

વીડિયો : નીરવ કંસારા / રવિ પરમાર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો