You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વ કૅન્સર દિવસ : કોરોના મહામારીને લીધે કેન્સરની સારવાર મેળવવામાં દર્દીઓએ ભોગવવી પડી કેવી હાલાકી?
પ્રકાશિત
શુક્રવાર એટલે કે ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કૅન્સર દિવસ છે.
વિશ્વભરમાં લોકોને આ બિમારી અંગે જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
કોરોના મહામારી દરમિયાન કૅન્સરના કેટલાક દર્દીઓએ સારવાર મેળવવામાં હાલાકી ભોગવવી પડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો