સુકન્યાસમૃદ્ધિ યોજના : દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરતી યોજના શું છે?

પ્રકાશિત

જો તમે એક દીકરીનાં માતાપિતા છો અને તમને તેના ભવિષ્યની ચિંતા છે, તો આ સરકારી યોજના તમારા માટે હોવાનો સરકારનો દાવો છે.

સુકન્યાસમૃદ્ધિ યોજના માત્ર છોકરીઓ માટે છે. જે અંતર્ગત દીકરી 21 વર્ષની થાય ત્યારે તેને 71 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે એમ છે.

આ યોજનાની મદદથી તમે તેનાં શિક્ષણ તેમજ લગ્ન માટેની બચત અત્યારથી જ શરૂ કરી શકો છે.

આ વીડિયોમાં સમજો કે કેવી રીતે સુકન્યા મૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દિકરીના ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો