બીટકૉઇનની 'ખાણ' જોઈ છે તમે? ક્યાં બને છે બિટકૉઇન?

વીડિયો કૅપ્શન, બીટકૉઇનની 'ખાણ' જોઈ છે તમે? ક્યાં બને છે બિટકૉઇન?
પ્રકાશિત

ઉત્તર કઝાકિસ્તાનમાં આ સૌથી સુરક્ષિત પ્લાન્ટ છે, જે દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો માઇન્સમાંનો એક છે.

આ પ્લાન્ટમાં કરોડો ડૉલરનાં ઉપકરણો લાગેલાં છે. કઝાકિસ્તાન બિટકૉઇન માઇનિંગમાં દુનિયાનો બીજો સૌથી દેશ છે.

આ ડિજિટલ મની જટિલ ટેકનિકથી મેળવી શકાય છે. બિટકૉઇન જેવી ક્રિપ્ટો કરન્સીનો ડિકોડિંગ કોડ આવાં કમ્પ્યૂટરમાં હોય છે.

આ વિકેન્દ્રિત ડિજિટલ મનીની ઑનલાઇન અને ઑફલાઇન લેવડ-દેવડ થઈ શકે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો