ગુજરાતના હવામાનમાં ફરી પલટો, શું ઠંડી ફરી વધશે?

પ્રકાશિત

ગુજરાતમાં હાલ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું છે અને વહેલી સવારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

બીજી તરફ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને દિવસે તડકો પડી રહ્યો છે એટલે શિયાળા જેવી ઋતુનો અનુભવ થતો નથી.

પરંતુ ગુજરાતમાં હજી ઠંડીના દિવસો ગયા નથી, આવનારા દિવસોમાં ફરી ઠંડી દેખા દેવાની છે અને ફરીથી તાપમાનનો પારો નીચો જવાની શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો