Lunar New Year : ચીનમાં ઉજવાતા નવા વર્ષની ઉજવણીની પ્રથા શું છે?
પ્રકાશિત
હિંદુઓનું નવું વર્ષ દિવાળીના તહેવાર સાથે ઉજવાય છે. ખ્રિસ્તીઓનું નવુ વર્ષ કેલેન્ડર ડિસેમ્બરના અંત સાથે તો પારસીઓનું પતેતીની ઉજવણી સાથે ઉજવવામાં આવે છે.
વિશ્વના વિવિધ દેશમાં વિભિન્ન ધર્મ પ્રમાણે તેની દંતકથાઓ અને જુદા જુદા રિવાજ છે.
આજે વાત કરીશું ચાઇનીઝ ન્યૂ યરની ઉજવણીની, જેને લાખો લોકો પહેલી ફેબ્રુઆરીના દિવસે ઊજવે છે.
તો વિશ્વના સૌથી મોટા ઉત્સવ પૈકીના એક એવા આ ઉત્સવની દંતકથા અને પ્રથા જાણીએ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો