'જોડિયા પાવા વાગે જવાન તારા...' : એ કલાકાર જે નાકથી પાવો વગાડે છે

વીડિયો કૅપ્શન, નાકથી પાવો વગાડતા રાજસ્થાનના કલાકારની કહાણી
પ્રકાશિત

શું તમે કોઈને નાકથી જોડિયા પાવા વગાડતા જોયા છે?

રામનાથ ચૌધરી આઠ વર્ષની ઉંમરથી નાકથી અલગોજા વગાડી રહ્યા છે.

રાજસ્થાનના જયપુરના બાડા પદમપુરા ગામમાં રહેતા રામનાથે અલગોજા એટલે કે એક પ્રકારના જોડિયા પાવા વગાડવાની કળા પોતાના દાદા પાસેથી શીખી હતી.

જાણો તેઓ કેવી રીતે પાવો વગાડે છે અને તેમના પ્રશંસકો કોણ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો