હરિયાણાનાં ગામોમાં છોકરીઓનાં નામો વિચિત્ર કેમ રાખવામાં આવે છે?

પ્રકાશિત

હરિયાણામાં ઘણા પરિવારોએ પોતાની દીકરીઓનાં નામ ખૂબ વિચિત્ર રાખ્યાં છે.

પરિવારોએ માફી, કાફી જેવાં રાખેલાં નામને કારણે મોટી થાય બાદ યુવતીઓ મજાકનું પાત્ર બની જાય છે અને તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જોકે, હવે આ મહિલાઓની મદદે આવી છે એક સંસ્થા. પરંતુ આવાં નામ કેમ રાખવામાં આવે છે?

રિપોર્ટ : સંત સિંહ

ડિટ: સદફ ખાન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો