કૅનેડામાં ગુજરાતી પરિવારનું મોત, વિદેશ જવા અંગે યુવાનોએ શું કહ્યું?
પ્રકાશિત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામનો પરિવાર કૅનેડા-અમેરિકાના સરહદ પર મૃત્યુ પામ્યો છે.
પટેલ પરિવારે જે રાત્રે સરહદ ઓળંગીને યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તે રાત્રે તાપમાન માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હતું.
આ મૃતક પરિવાર 19 જાન્યુઆરીએ સરહદની ઉત્તરે એક ખેતરમાંથી મળી આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે કથિત રીતે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવા માગતો હતો.
ત્યારે ફરી એ પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે કે લોકો વિદેશ જવા કેમ માગે છે? અમદાવાદના યુવાનો શું બોલ્યા?
વીડિયો : જય બ્રહ્મભટ્ટ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો