સુરતની એ વિકલાંગ બાળકી જે યોગમાં પારંગત થઈ

વીડિયો કૅપ્શન, સુરતની એ વિકલાંગ યુવતી જે યોગમાં પારંગત થઈ
પ્રકાશિત

એક બાળકીએ પોતાની વિકલાંગતાને જીવનમાં બાધા બનવા ન દીધી પરંતુ તેને પોતાની તાકાત બનાવી દીધી.

આ કહાણી છે સુરતની એક વિકલાંગ યુવતીની જે યોગમાં પારંગત છે.

તેમને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે કે તેઓ કેવી રીતે વિકલાંગતા હોવા છતાં યોગ કરી લે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો