You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : આ બળદ રેસમાં દોડીને કેવી રીતે કમાય વચ્ચે લાખો રૂપિયા?
પ્રકાશિત
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કાવઠે-મહાકાલ તાલુકામાં બળદ દોડનું આયોજન કરાયું હતું.
આ રેસમાં હરણ્ય અને સોનિયા નામની બળદોની જોડી વિજેતા થઈ હતી.
હરણ્ય- સોનિયાની જોડીના માલિકનું નામ સંદીપ અને સચીન પાટીલ છે, જેઓ કોલ્હાપુરના રહેવાસી છે. તેમને પ્રથમ પુરસ્કાર સ્વરૂપે એક લાખ રૂપિયા આપવામાં આપવામાં આવ્યા હતા.
આ રેસમાં લગભગ 45 બળદગાડાઓએ ભાગ લીધો. સ્પર્ધામાં જીતવા પર ભલે એક લાખ મળતા હોય પરંતુ તેને જીતનારા બળદ હરણ્યની કિંમત 35 લાખ જ્યારે કે સોનિયાની કિંમત 10 લાખ રૂપિયા થઈ ગઈ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો