You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહેસાણા : જેમનું દુનિયામાં કોઈ નથી એમની નિ:સ્વાર્થ સેવા કરતી સંસ્થા, દવાથી લઈ ભોજન સુધીની સુવિધા
પ્રકાશિત
ગુજરાતમાં એક એવું ઘર છે જ્યાં જે લોકો વૃદ્ધ, બીમાર કે પછી માનસિક રીતે અસ્વસ્થ તેમજ જે લોકોનું આ દુનિયામાં કોઈ નથી તેવા લાચાર અને નિરાશ્રિતોનને આશરો આપવામાં આવે છે.
આ મહેસાણાનું અપના ઘર આશ્રમ છે જ્યાં એવા તમામ લોકોને રાખવામાં આવે છે જેમનું આ દુનિયામાં કોઈ નથી.
વીડિયો : કેતન પટેલ / રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો