મહારાષ્ટ્ર : સતારામાં હરતું ફરતું પુસ્તકાલય ચલાવતા ગાંધીવિચારક જીવન ઇંગલે

પ્રકાશિત

30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ છે ત્યારે મળો ગાંધીના વિચારોને અનુસરતા મહારાષ્ટ્રના જીવન ઇંગલેને જેઓ સાઇકલ પર હરતું ફરતું પુસ્તકાલય ચલાવે છે.

અને તેમના આ રિંડીગ કલબમાં સભ્યો પણ ઘણા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો