માત્ર એક રૂપિયામાં ઈડલી આપતી હોટલ, 16 વરસથી ભાવ નથી વધાર્યો
પ્રકાશિત
નાની હોટલોમાં ઓછામાં ઓછા 20થી 25 રૂપિયા વિના તમે ઈડલીની એક પ્લેટ ખાઈ શકતા નથી.
મોટી હોટલોમાં તો તેનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી જાય છે.
આંધ્ર પ્રદેશના રાયભૂપાલપટ્ટનમ ગામમાં એક નાની હોટલ માત્ર એક રૂપિયામાં ઈડલી વેચી રહી છે.
માત્ર ઈડલી જ નહીં મૈસૂર બઝ્જી પણ એક રૂપિયામાં આપી રહી છે. એટલે કે માત્ર 10 રૂપિયામાં તમે પેટ ભરી શકો છે. પરંતુ આવું સંભવ છે?
રિપોર્ટ : શંકર વાડિસેટ્ટી, બીબીસી તેલુગુ માટે
શૂટ એડિટ : રવિ પી


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો