ઑસ્ટ્રેલિયાનાં શહેરી ખેતરો બન્યાં શરણાર્થીઓનો સહારો

પ્રકાશિત

આ દક્ષિણ-પૂર્વ ઑસ્ટ્રેલિયાનું એક અલગ પ્રકારનું ફોર્મ છે. આ ફાર્મના લોકોનો ઉદ્દેશ્ય ટકાઉ ખોરાકનું ઉત્પાદન કરવાનો છે અને શરણાર્થીઓ અને યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવાનો છે.

શરણાર્થીઓને પ્રથમ નોકરી મેળવવામાં ઘણી વાર મુશ્કેલી પડે છે.

જોકે હવે આ ફોર્મ અનેક યુવાનોને રોજગારી આપે છે. તેમજ અનેક લોકોનાં જીવન પણ બદલી નાખ્યાં છે.

અર્બન ફાર્મે તેના કામ માટે ઈનામો પણ જીત્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો