You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોસ્ટમૉર્ટમ કરતાં પાકિસ્તાનનાં મેડિકલ ઑફિસરની કહાણી
પ્રકાશિત
પાકિસ્તાનના કરાચીનાં ડૉક્ટર સુમૈયા મેડિકલ ઑફિસર છે.
તેઓ કરાચીના પોલીસ વિભાગમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવે છે.
પોલીસ સ્ટેશનમાં આવતા ઇમરજન્સી કેસ, અકસ્માત કેસ વગેરે તેઓ સંભાળે છે અને પોલીસ કેસ થાય એમાં ભોગ બનનાર અને મૃતદેહોની તેઓ તપાસ કરે છે.
બાદમાં મેડિકલ રિપોર્ટ તૈયાર કરે છે, જેના આધારે પોલીસ ચાર્જશીટ કરે અને એ રિપોર્ટ કોર્ટમાં રજૂ થાય છે.
સાંભળો તેમના અનુભવો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો