You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરના આ યુવકે બીમાર પક્ષીઓની સેવા માટે ઘર આપી દીધું
પ્રકાશિત
જામનગરમાં રહેતા એક યુવકે તેનું આખું ઘર એવાં પશુ-પક્ષીઓ માટે આપી દીધું જે શારીરિક નબળાં છે અથવા તો બહાર રહી શકતાં નથી.
આશિષભાઈ માડમે પોતાનું આખું ઘર આ પશુ-પક્ષીઓને નામે કરી દીધું છે.
અહીં આ પક્ષીઓને ભરપેટ ભોજન અને તમામ સુવિધાઓ આપવામાં આવે છે.
ઉપરાંત જો કોઈ પક્ષીની હાલત વધુ ખરાબ હોય તો અહીં એક ICUની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વીડિયો : દર્શન ઠક્કર / રવિ પરમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો